#vapi पुलिस ने मोबाइल स्नैचिंग करने वाले चोरों को किया गिरफ्तार #vapinews वापी मोबाइल स्नैचिंग


.આઇ.ડી.સી મોરારજી સર્કલ પાસે બાતમીના આધારે બે ઇસમોને કોર્ડન કરી એક ઇસમની અંગ ઝડતીમાંથી બે મોબાઇલ ફોન તેમજ બીજા ઇસમની અંગઝડતી માંથી એક મોબાઇલ ફોન તથા કાળા કલરની નંબર વગરની એક એકટીવા મોપેડ મળી એમ અલગ-અલગ કંપનીના કુલ્લે ૩ મોબાઇલ ફોન મળી આવેલ હતા જેથી તેઓને પાસે મોબાઇલ બીલો તેમજ એકટીવા મોપેડના આધાર પુરાવા રજુ કરી શકેલ ન હોય જેથી આરોપી ઓને સધન પૂછપરછ કરતા તેઓએ વાપી જી.આઇ.ડી.સી વિસ્તારમાં મોબાઇલ સ્નેચીંગ કરેલ હોવાનુ જણાવતા આ બાબાતે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. કબજે કરેલ મુદ્દામાલ મોબાઇલ ફોન નંગ-૩ જેની કુલ્લે કિ.રૂ.-૧૯,૯૯૯/- તથા એકટીવા મોપેડ કિ.રૂ.-૮૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૯૯,૯૯૯/- ડીટેકટ કરેલ ગુન્હાની વિગત વાપી જી.આઇ.ડી.સી પો.સ્ટે ગુ.ર.નં.-૧૧૨૦૦૦૪૯૨૪૦૫૯૮/૨૦૨૪ પકડાયેલ આરોપી (૧) અકરમ હુસેન ઉર્ફે બદ્દામ રમજાન અલી મનીહાર ઉ.વ.૨૨ ધંધો નોકરી રહે. લવાછા કિશનભાઈની ચાલ રૂમ નં ૦૧, રામદેવ કિરાણા સ્ટોરની પાસે તા.વાપી જી.વલસાડ મુળ રહે. ગામ બજહાબજાર થાના-અલીગઢ઼વા તા.જી.સિધ્ધાર્થનગર યુ.પી. (૨) સલમાન ઉર્ફે સલ્લુ મુસ્તકીમ મનીહારા ઉ.વ.૧૮ ધંધો-બેકાર રહે, હાલ.નાની તંબાડી ગામ એટી ફળીયા ઈશ્વરભાઈ પટેલની યાલીમા દેમની રોડ તા.વાપી જી.વલસાડ મુળ રહે. ગામ ગુરચીહાવા થાના,તા. પયપેડવા જી.બલરામપુર (યુ.પી) કામગીરી કરનાર અધિકારી/કર્મચારી #vapi पुलिस ने मोबाइल स्नैचिंग करने वाले चोरों को किया गिरफ्तार #vapinews वापी मोबाइल स्नैचिंग @public-voice-news @PublicVoice-vapi vapi, vapi city, vapi news, vapi video, vapi song, vapi gidc, gidc vapi, vapi daman, daman vapi, vapi bajar, vapi market, vapi gujarat, vapi station, vapi city tour, vapi city song, vapi city vlog, vapi news live, vapi 4k, vapi city status, gujrat vapi city, vapi rap, vapi city gujarat, vapi sabji market, vapi vapi, vapi town, vapi food, vapi sari, vapi area, vapi city drone view, vapi railway station, toral vapi, upl in vapi, vapi music, vapi vlogs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *